how to create google form in quiz competition 2020

how to create google form in quiz competition 2020.






Step:-1


                સૌપ્રથમ “google chrome browsor ” ઓપન કરીને google form સર્ચ કરવું.ત્યારબાદ પહેલા આવતી લિંક ઓપન કરવું. 

OR 

https://www.google.com/forms/


Step:-2


               લિંક ઓપન થઇ પછી “Go to google forms” પર ક્લીક કરવું.


Step:-3


              ત્યારબાદ google form ઓપન થઇ જશે અને “Blank” પર ક્લીક કરતા એક નવું form ખુલી જશે.અને ટૂલબારમાં જમણી બાજુ છ “icon” દેખાશે તેમાંથી “setting” ઓપ્શનમાં જવું. અને “setting ”નું એક “popup” ખુલશે તેમાં ત્રણ(3) મેનુ આપેલા જોવા મળશે.
(1)  General
(2)  Presentation
(3)  Quizzes            

  (1)  General
  • “collect email addresses”ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
  • ત્યારબાદ Requires Sign-in:માં “Limit to 1 response”ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
              (2)  Presentation
  • ત્યારબાદ “Presentation” પર ક્લીક કરતા.
  • show progress bar ”ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
  • shuffle question order” ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
  • ત્યારબાદ “confirmation message”ના ખાનામાં “thank for responding” મેસેજ લખવું.
            (3)  Quizzes
  •  ત્યારબાદ “quizzes પર ક્લિક કરતા.
  •     Make this a quiz”ના સિમ્બોલને ઓન કરતા બીજા “ઓપ્શન” ખુલી જાય છે.
  •     ત્યારબાદ “Quiz options”માં આવતા “Immediately after submission ના રાઉન્ડ બોક્ષમાં        કિલક કરવું.
  •     ત્યારપછી “Respondent can see”ઓપ્શનમાં જતા ત્રણ ચેકબોક્ષ દેખાશે.
  •     Missed quetions ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
  •     Correct answersના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
  •     point valuesના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરવી.
        ત્યારબાદ Saveક્લિક કરવું.


Step:-4


                   ત્યારબાદ આપણે google form ના quizનું ટાઈટલ પર ક્લિક કરતા 6 મેનુ icons દેખાય છે.

1) Add question:- આ ઓપ્શનથી “question add” કરવા માટે કરવામાં આવે છે.

2) Important questions:- આ ઓપ્શનથી ”important question” ને બતાવી શકાય છે.

3) Add title and description:- આ ઓપ્શનથી quizનું “title અને description લખવા માટે થાય છે.

4) Add image:- આ ઓપ્શનથી “question”માં ફોટો “add” કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 

5) Add video:- આ ઓપ્શનથી “question”માં વીડિઓ “add” કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

6) Add section:- આ ઓપ્શનથી “question”ના જુદા-જુદા ભાગોમાં વહેંચી શકાય અને બધા                                      questionના હેડિંગ આપી શકાય છે.


Step:-5
  • ત્યારબાદ “quiz”નું ટાઈટલ “General knowledge quiz competition 2020” નું નામ આપતા.
  • ત્યારપછી “descripation” માં સુચના લખવી.
  • ત્યારબાદ “Personal Details” નું section આપતા.
      (1) Full name           

      (2) Mobile no.             

      (3) College name

  • ત્યારપછી બીજું “section”આપતા તેનું title નું નામ લખવું.  
  • પ્રશ્નને “add ” કરવા માટે “add question” પર ક્લિક કરતા question add થઇ જશે.    
  • એવી જ રીતે question માં ફોટો add કરવા માટે “add image” પર ક્લીક કરતા એક “ new popup” ખુલશે જેમાં થી આપને “browse” પર ક્લીક કરતા image કરવાનું આવશે જે image select કરવાની હોય ટે image પસંદ કરી add પર ક્લીક કરવું. જેથી image insert થઇ જશે.
  • એવી જ રીતે બીજી વાર પણ પ્રશ્ન add કરવા માટે ઉપયોગમાં લઈશું.
  • બધા પ્રશ્ન ટાઈપ થઇ જાય પછી “preview” કરીને જોઈ લેવું કે કોઈ ભૂલ હોય તો તે સુધારી લેવું.    
  • બધા પ્રશ્નમાં કોઈ ભૂલ ના હોય તો બનાવેલ “quiz”ને “Send” ઓપ્શન પર ક્લીક કરતા.
  •  એક નવું “popup menu” ખુલશે.બીજા નંબરમાં ક્લીક કરતા એક લિંક આવશે એ લિંકના નીચે “shorten URL”ના ચેકબોક્ષમાં ખરાની નિશાની કરતા. URL Short થઇ જશે.
  • ત્યારબાદ URL ને “copy” કરવા માટે “copy” ઓપ્શન પર ક્લીક કરતા URL કોપી થઇ જશે.
  • કોપી થયેલ URL ને whatsapp પર સેન્ડ કરવું.
 




Previous Post Next Post