 Step of auto-generation of e-certificate attach to your google quiz

 v Step of auto-generation of e-certificate attach to your google         quiz:-
























Step of auto-generation of e-certificate attach to your google quiz:-
Step:-1
“google chrome browser” ઓપન કરીને “google form” સર્ચ કરવું.
ત્યારબાદ પહેલી લિંક ઓપન કરવી.
ત્યારપછી google form માં બનાવેલ quizને ઓપન કરી લેવી.


Step:-2
Quiz ને ઓપન કર્યા પછી “vertical ellipsis button”પર ક્લિક કરવું.
“vertical ellipsis button” પર ક્લિક કરતા એક નવું “popup menu” ખુલશે એમાંથી “add ons”નું ઓપ્શન હશે એના પર ક્લિક કરવું.
એના પર ક્લિક કરતાં એક નવું “popup” ખુલશે.એમાંથી “Certify em” પર ક્લિક કરવું.
ત્યારબાદ એક નવું “popup” ખુલશે અને “install” પર ક્લિક કરવું. પછી “google account” સાથે “sign in” કરવાનું આવશે. ત્યારપછી google account સિલેક્ટ કર્યા બાદ “allow” પર ક્લિક કરતાં “ Certify em” ઇન્સ્ટોલ થઈ જશે.
ઇન્સ્ટોલ થઈ ગયા બાદ “Add ons” બટન પર ક્લિક કરવું.
ત્યારબાદ એક નવું “popup” મેનૂ ખુલશે એમાંથી “Show Certify’em” પર ક્લિક કરવું.
ત્યારબાદ એક નવું “popup” મેનૂ ખુલશે.
Status:- statusમાં જઈને “turn on” પર ક્લિક કરતાં status ટર્ન ઓન થઈ જશે. અને “certification is ON” એવું લખાશે.
Passing:- passingમાં જઈને કેટલા ટકાએ passing તે ટકા સિલેક્ટ કરવું.
Template:- templateમાં જઈને પોતાને ગમતું template પસંદ કરીને સિલેક્ટ કરી લેવી.
ત્યારબાદ “Quiz”માં આપેલ “Responses”ને automatically certificate generate થઈને ઈમેલ દ્વારા સેન્ડ થઈ જશે.


  

 
Step of auto-generation of custom e-certificate attach to your google quiz:-
Step:-1
પહેલા canva.com પર જઈને Award certificateમાં જઈને એક સર્ટિફિકેટ સિલેક્ટ કરી લેવું.
ત્યારબાદ “google form” ઓપન ઓપન કરવું.
ત્યારપછી “flyout button” પર ક્લિક કરીને “google slides” પર ક્લિક કરવું.પછી google slides ઓપન થઈ જશે.
Step:-2
Google slides ઓપન થયા બાદ સર્ટિફિકેટમાં જે માહિતી ભરવાની હોય તે લખીને તૈયાર કરી લેવું.

Step:-3
સર્ટિફિકેટ તૈયાર થઈ ગયા પછી google form ઓપન કરવું.
“google form” ઓપન કર્યા બાદ “Add ons” બટન પર ક્લિક કરવું.
ત્યારબાદ “Certify’em” પર ક્લિક કરવું.

ત્યારપછી નવું “popup menu” ખુલશે. એમાં “Show Certify’em Controls” પર ક્લિક કરવું. 
“Show Certify’em Controls” પર ક્લિક કરતાં નવું popup menu ખુલશે.
Statusને “turn on” કરી લેવું. 
Passing ટકા સિલેક્ટ કરી લેવા.

ત્યારબાદ “Template”માં જઈ ને “use a custom template” સિલેક્ટ કરી લેવું. 
ત્યારબાદ નવું “popup menu” ખુલશે. અને તેમાં “select a new file” પર ક્લિક કરતાં my computer ખુલશે એમાંથી ફાઇલ સિલેક્ટ કરી લેવી.
ત્યારપછી “save changes” પર ક્લિક કરવું.

ત્યાબાદ “email me sample” પર ક્લિક કરતાં આપણે સર્ટિફિકેટનું “sample” ઈમેલ અકાઉંટ પર આવી જશે. 


Previous Post Next Post