Nature beauty of the dang

Sightseeing in Dangs: Gira dhodh(Gira dhodh-water falls)



  
     
             
                     The river Ambika is a very important river in the Dang district and Navsari district of the Indian state of Gujarat. Gira dhodha is a tourist destination of Dang district. Which is found at a distance of 7 km from Waghai.


                     The river Ambika is a river flowing from the west. The river Ambika originates from the hill of Saputara near Kotambi village in Surgana taluka of Nashik district in the state of Maharashtra. And merges into the Arabian Sea near Bilimora in Navsari district.



                 The river Ambika covers a distance of 15 km and merges with the Arabian Sea. Ambika Nafi has a discharge of 22,815 square kilometers.



                   The Ambika River merges with the Khapri River, the Koskhadi River, the Volan River, the Kharera River and the Kaveri River.



                     Names of villages situated on the banks of river Ambika such as Malegaon, Shamgahan, Gulkund, Chikar, Sakarpatal, Nanapada, Barkhandhya, Rambhas, Dokpatal, Ambapada, Dungarda, Vati, Kalaamba, Sara, Padamdungari, Unai, Sinai, Wahed, Villages like Boriach, Vegam, Pinjra, Ichchapore, Manekpore, Gadat, Sonwadi, Ajrai, Kachholi, Talodh, Hathiyawadi, Dhamdachha, Bilimora etc. are found inhabited.




                    Gira dhodha is a tourist destination. Where tourists come from far away places like Surat, Ahmedabad, Baroda, etc. People flock to see Gira dhoda during monsoon and winter seasons Becomes.




                     A variety of toys and New Year's creations can be seen on the mortgage. There are also toys made of wood.




                     A variety of toys and New Year's creations can be seen on the mortgage. There are also toys made of wood.






ડાંગમાં જોવાલાયક પર્યટન સ્થળઃ-ગીરાધોધ
                     અંબિકા નદી ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લા અને નવસારી જિલ્લાની અત્યંત મહત્વની નદી છે.આ અંબિકા નદી પર ગીરાધોધ આવેલ છે. ગીરાધોધએ ડાંગ જિલ્લાનું પર્યટન સ્થળ છે. જે વઘઇથી 7 કિલોમીટરના અંતરે આવેલ જોવા મળે છે.


                   અંબિકા નદીએ પશ્ચિમ દિશામાંથી વહેતી નદી છે. અંબિકા નદીએ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકાના આવેલા કોટાંબી ગામના નજીકથી સાપુતારાના ડુંગરમાંથી નીકળે છે. અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીકના અરબ સાગરમાં ભળી જાય છે.


               અંબિકા નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપીનેઅરબી સમુદ્રમાં ભળી જાય છે. અંબિકા નાફીનો સ્ત્રાવ 22,815 ચોરસ કિલોમીટર જેટલો ધરાવે છે. 



              
                અંબિકા નદીએ ખાપરી નદી, કોસખાડી નદી, વોલણ નદી, ખરેરા નદી તથા કાવેરી નદીમાં અંબિકા નદીનું પાણી ભળી જાય છે.



                    અંબિકા નદીના કિનારે વસેલાં ગામોના નામ જેવા કે માલેગામ, શામગાહન, ગલકુંડ, ચીકાર, સાકરપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, ડોકપાતળ,આંબાપાડા, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઇ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીઆચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર , માણેકપોર, ગડત, સોનવાડી, અજરાઈ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વગેરે જેવા ગામો વસેલા જોવા મળે છે.



         
               ગીરાધોધએ એક પર્યટન સ્થળ છે. જે જ્યાં પ્રવાસીઓ સુરત,અમદાવાદ, બરોડા વગેરે જેવા વગેરે સ્થળોથી દૂરના લોકો  ફરવા માટે આવે છે.ચોમાસા ઋતુમાં અને શિયાળા ઋતુ દરમિયાન લોકો ગીરાધોધ જોવા ઉમટી પડે છે.ચોમાસા ઋતુ દરમિયાન અંબિકા નદી માં ખૂબ જ માત્રામાં પાણી ભરાઈ જતું હોવાથી ખૂબ જ સુંદર રમીનીય સૌંદર્ય બની જાય છે.



                
              ગીરાધોધ પર વાસમાંથી બનતા જાત જાતના રમકડાંઓ અને નવી નવી વર્ષની બનાવટો જોવા મળતી હોય છે. તથા લાકડામાંથી બનતા રમકડાં પણ જોવા મળે છે.


   
           
                  વાંસમાંથી રમકડાં જેવા કે લેમ્પ સ્ટેન્ડ, પેન બોક્સ, મોટર સાઈકલ, બળદ ગાડું, દીવાલ ફૂલદાની, હોડી, મોરવગેરે જેવા મળે છે.





Previous Post Next Post